Category: Uncategorized

બાળકો અને પોલીસ વચ્ચેે આત્મીયતાનો સેતુ રચાય તેની સાથે તેઓ પોલીસની કામગીરી સમજી કાનૂનથી વાકેફ થાય અને ગુન્હાઓ પ્રત્યે જાગૃત બને તે હેતુથી દેશનું ભવિષ્ય એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કોઠંબા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી.

Read More »

ગુજરાતમાં ડ્રગ્સની ‘નો એન્ટ્રી’

ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને NCB ના સંયુક્ત ઓપરેશન હેઠળ ગુજરાતના દરિયાકાંઠેથી આશરે ૩૧૩૨ કિલો ડ્રગ્સ લઈ જતા એક શંકાસ્પદ જહાજને પકડીને બહુ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, આ ઓપરેશન ડ્રગ-મુક્ત ભારત માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

ઓપરેશનમાં સામેલ ટીમના દરેક જાંબાઝ કર્મીઓને અભિનંદન.

Read More »