Author: Indian Police News24

બાળકો અને પોલીસ વચ્ચેે આત્મીયતાનો સેતુ રચાય તેની સાથે તેઓ પોલીસની કામગીરી સમજી કાનૂનથી વાકેફ થાય અને ગુન્હાઓ પ્રત્યે જાગૃત બને તે હેતુથી દેશનું ભવિષ્ય એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કોઠંબા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી.

Read More »

ગુજરાતમાં ડ્રગ્સની ‘નો એન્ટ્રી’

ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને NCB ના સંયુક્ત ઓપરેશન હેઠળ ગુજરાતના દરિયાકાંઠેથી આશરે ૩૧૩૨ કિલો ડ્રગ્સ લઈ જતા એક શંકાસ્પદ જહાજને પકડીને બહુ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે, આ ઓપરેશન ડ્રગ-મુક્ત ભારત માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

ઓપરેશનમાં સામેલ ટીમના દરેક જાંબાઝ કર્મીઓને અભિનંદન.

Read More »

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન: AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખરસાણ સાહેબની દેખરેખ હેઠળ અને વેજીટેબલ માર્કેટ એસોસિએશન ની મદદથી “મારૂં શહેર મારૂં ગૌરવ” અભિયાન હેઠળ અમદાવાદના સેન્ટ્રલ વોર્ડના રાજનગર શાકમાર્કેટ પાસે સફાઈ ઝુંબેશ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા અંગેની સમજ આપવાની કામગીરી કરવામાં આવી હતી.

Read More »